ઘણું વિચારુ કે માનવી જ એકલો ,
શાં ને વિરહતો એ લ્હાય માં ?
ન જોયા કયાંય ચકલા ને ઝુરતા,
ચાંચે માંય તેટલુ વ્હાલુ કરતાં એ,
કલરવ એ કેટલું વ્હાલુ એ વેરતા ?
રાજા કહેવાતો એ ડાલમથ્થો પણ,
ટંક એક વાર નું જ ખાણુ વિચારતો,
સંતોષ ને ખુમારી મુખે વિચરતી ... !
આપણ કેટલું ભર્યુ ... ?
કૈંક કેટલુ ભરવું ... ?
શાં ને વિરહતો એ લ્હાય માં ?
ન જોયા કયાંય ચકલા ને ઝુરતા,
ચાંચે માંય તેટલુ વ્હાલુ કરતાં એ,
કલરવ એ કેટલું વ્હાલુ એ વેરતા ?
રાજા કહેવાતો એ ડાલમથ્થો પણ,
ટંક એક વાર નું જ ખાણુ વિચારતો,
સંતોષ ને ખુમારી મુખે વિચરતી ... !
આપણ કેટલું ભર્યુ ... ?
કૈંક કેટલુ ભરવું ... ?