'ઘર' નહોતું.. તો બધાંને.. 'આશરા' ઓછાં પડ્યા..
'ઘર મળ્યું' તો માણસોને 'ખાટલા ઓછાં પડ્યા'..!!
'માંગે એવું આપવાનું'.. બંધ કર ઈશ્વર હવે..
'આભ દઈશ'.. તો એમ ક્હેશે.. 'તારલા ઓછાં પડ્યા'..!!
નહિ તો દુશ્મનનું ગજુ શું કાંકરીચાળો કરે..
આપણામાંથી ખરેખર આપણા ઓછા પડ્યા..!!
મોત નામે માર્ગદર્શક.. એટલો હોંશિયાર કે..
જિંદગી, તારા દીધેલાં દાખલા ઓછાં પડ્યાં !
લાશમાં જો જીવ આવે , એટલું નક્કી
બળતાં-બળતાં બોલશે કે લાકડા ઓછાં પડ્યાં !
WhatsApp collection