May 19, 2018

ગરમી

બહુ જ રાડો પાડીશુ ...
ગરમી નો પારો ચડતો જાય છે
ગરમી થી કંટાળી વોટર પાર્ક જાશુ ...!
એ.સી. ઈન્સટોલ કરાવીશુ ...
ત્રીસ ચાલીસ હજાર ભલે ને થાય ...
પણ ...
એક ઝાડ
આપણા ઘર પાસે નહી વાવીએ ...???