Showing posts with label Lyrics. Show all posts
Showing posts with label Lyrics. Show all posts

Jul 12, 2026

Hindi Song, Singers, હિન્દી ગાયકો અને તેના ગીતો

હિન્દી ગાયકો અને તેના ગીતો

1. લતા મંગેશકર (૩૨૦૬): Click Here 

2. મોહમ્મદ રફી (૨૦૧૯): Click Here 

3. આશા ભોંસલે (૧૬૨૪): Click Here

4. કિશોર કુમાર (૧૪૩૧) : Click Here

5. અલકા યાજ્ઞિક (૧૨૨૮): Click Here 

6. ઉદિત નારાયણ  (947): Click Here 

7. મુકેશ (880): Click Here 

8. કુમાર સાનુ (800): Click Here 

9. સોનુ નિગમ (714): Click Here 

10. સુનિધિ ચૌહાણ (524): Click Here 

11. અનુરાધા પૌડવાલ (480): Click Here 

12. તલત મહેમૂદ (451) : Click Here 

13. શાન (352): Click Here 

14. કવિતા કૃષ્ણમૂર્તિ (304): Click Here 

15. અભિજીત (295): Click Here 

16. મન્ના દે (269): Click Here 

17. શ્રેયા ઘોષાલ (235): Click Here 

18. સુરૈયા (226) : Click Here 

19. સાધના સરગમ (220): Click Here 

20. ગુલામ અલી (209): Click Here 

21. સુખવિંદર સિંહ (204): Click Here 

22. ગીતા દત્ત (203) Click Here 

23. હેમંત કુમાર (199): Click Here 

24. મહેન્દ્ર કપૂર (179): Click Here 

 25. શંકર મહાદેવન (164): Click Here 

 26. શમશાદ બેગમ (163): Click Here 

 27. સુરેશ વાડકર (158): Click Here 

 28. અમિત કુમાર (155): Click Here 

 29. હરિહરન (148): Click Here 

 30. કુણાલ ગાંજાવાલા (144): Click Here 

 31. પંકજ ઉધાસ (144): Click Here 

 32. જગજીત સિંહ (141): Click Here 

 33. કે.  કે. (129): Click Here 

 34. વિનોદ રાઠોડ (129): Click Here 

35. એસ પી બાલાસુબ્રમણ્યમ(119): Click Here 

36. સુમન કલ્યાણપુર (104): Click Here 

37. અદનાન સામી (98): Click Here 

38. મોહમ્મદ અઝીઝ (91): Click Here 

39. હિમેશ રેશમિયા (86): Click Here 

40. અલિશા ચિનાઈ (83): Click Here 

Jan 15, 2023

ઓધાજી એ મારા વ્હાલાને- Bhajan E Odhaji e

હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
હે મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી


મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભુલી ગયા છો
માનીતી ને ભુલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને હમ્ભાળી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજાને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી

તમે છો ભક્તોના તારણ
એવી અમને હૈય્યા ધારણ
એ ગુણ ગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
હે ઓધાજી એમ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે 

Dec 4, 2021

Lyrics : Ek Banjara gaye

एक बंजारा गाए, जीवन के गीत सुनाए

हम सब जीने वालो को, जीने की राह बताये
एक बंजारा गाए हो 

ज़माने वालो किताब ए गम में, ख़ुशी का कोई फ़साना ढूंढो
अगर जीना है ज़माने मैं तो, हसी का कोई बहाना ढूंढा
हो ओ ओ आँखों में आंसू भी आए वो आकर मुस्काए
हम सब जीने वालो को, जीने की राह बताये
एक बंजारा गाए हो 

सभी को देखो नहीं होता है, नसीबा रौशन सितारे जैसा
सयाना वो है जो पतझड़ में भी, सजा ले गुलशन बहारो जैसा
हो ओ ओ कागज़ के फूलों को भी
जो महका कर दिखलाए 

एक बंजारा गाए, जीवन के गीत सुनाए
हम सब जीने वालो को, जीने की राह बताय
एक बंजारा गाए हो ओ ओ 

Also view :
  1. એ મેંરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન
  2. ચૌદવીં કા ચાંદ હો યા આફતાબ હો
  3. યશોમતિ મૈયા સે બોલે નંદલાલા
  4. તું પ્યાર કા સાગર હૈ
  5. જ્યોત સે જ્યોત જગાતે ચલો
  6. એક પ્યાર કા નગમા હે
  7. ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ
  8. અખીંયો કે ઝરોંખો સે
  9. આંસુ ભરી હે યે જીવન કી રાહે
  10. એક દિન બીત જાયેગા
  11. યે જીવન હે ઇસ જીવન કા
  12. જયોત સે જ્યોત જલાતે ચલો
  13. प्यार दीवाना होता है
  14. दिल के टुकड़े टुकड़े कर के
  15. Tuje suraj kahu ya chanda
  16. Chanda he tu mera suraj he tu
  17. હોઠોં સે છું લો તુમ
  18. પલ પલ દિલ કે પાસ
  19. તુમ કો દેખા તો યે ખયાલ આયા
  20.  રુક જા રાત ઠહર જા રે ચંદા

Aug 16, 2018

Filmi Song Lyrics: Pankhida Ne aa pinjaru junu junu lage,પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ
જૂનું જૂનું લાગે ...
બહુએ સમજાવ્યું
તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ ...

ઉમટ્યો અજંપો એને,
પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ
દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા ... ...
લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને,
સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ ... ...
કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

Also view :
  1. એ મેંરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન
  2. ચૌદવીં કા ચાંદ હો યા આફતાબ હો
  3. યશોમતિ મૈયા સે બોલે નંદલાલા
  4. તું પ્યાર કા સાગર હૈ
  5. જ્યોત સે જ્યોત જગાતે ચલો
  6. એક પ્યાર કા નગમા હે
  7. ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ
  8. અખીંયો કે ઝરોંખો સે
  9. આંસુ ભરી હે યે જીવન કી રાહે
  10. એક દિન બીત જાયેગા
  11. યે જીવન હે ઇસ જીવન કા
  12. જયોત સે જ્યોત જલાતે ચલો
  13. प्यार दीवाना होता है
  14. दिल के टुकड़े टुकड़े कर के
  15. Tuje suraj kahu ya chanda
  16. Chanda he tu mera suraj he tu
  17. હોઠોં સે છું લો તુમ
  18. પલ પલ દિલ કે પાસ
  19. તુમ કો દેખા તો યે ખયાલ આયા
  20.  રુક જા રાત ઠહર જા રે ચંદા