પંખીડાને આ પીંજરુ
જૂનું જૂનું લાગે ...
બહુએ સમજાવ્યું
તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ ...
ઉમટ્યો અજંપો એને,
પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ
દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા ... ...
લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને,
સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ ... ...
કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
જૂનું જૂનું લાગે ...
બહુએ સમજાવ્યું
તો યે પંખી નવું પીંજરુ માંગે
પંખીડાને આ પીંજરુ ...
ઉમટ્યો અજંપો એને,
પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ
દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા ... ...
લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને,
સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ ... ...
કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
Also view :
- એ મેંરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન
- ચૌદવીં કા ચાંદ હો યા આફતાબ હો
- યશોમતિ મૈયા સે બોલે નંદલાલા
- તું પ્યાર કા સાગર હૈ
- જ્યોત સે જ્યોત જગાતે ચલો
- એક પ્યાર કા નગમા હે
- ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ
- અખીંયો કે ઝરોંખો સે
- આંસુ ભરી હે યે જીવન કી રાહે
- એક દિન બીત જાયેગા
- યે જીવન હે ઇસ જીવન કા
- જયોત સે જ્યોત જલાતે ચલો
- प्यार दीवाना होता है
- दिल के टुकड़े टुकड़े कर के
- Tuje suraj kahu ya chanda
- Chanda he tu mera suraj he tu
- હોઠોં સે છું લો તુમ
- પલ પલ દિલ કે પાસ
- તુમ કો દેખા તો યે ખયાલ આયા
- રુક જા રાત ઠહર જા રે ચંદા