Sep 11, 2019

Stuti-Raghupati Raghav Rajaram, રઘુપતિ રાઘવ રાજારામ

રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ,
સીતારામ સીતારામ,
પતિત પાવન સીતારામ.

ઈશ્વર- અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન,

રાત્રે નિદ્રા દિવસે કામ,
ક્યારે ભજીશું હરિનું નામ,

કરતા જઈશું ઘરનું કામ,
લેતા જઈશું હરિનું નામ.

રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.

No comments:

Post a Comment