હસતું મુખડું ઉગારતું જીવન..!
ગ્રાહકને એક હોટલના વેઈટરે સવાર ના પહોરમાં સ્માઇલ સાથે ચાનો કપ ધર્યો ! વેઈટર ના સ્માઈલે કમાલ કરી ને પેલા ગાહક નું જીવન સાવ સુનુ સુનું હતુ પરંતુ જાણે એમાં નવ-પલ્લવિત શાખાઓ ફૂટી ! એણે ખુશ થઈ 50 રુપીયા ટીપ મુકી.
વેઈટર ને સ્માઇલ ના બદલા માં આવી બક્ષિસ ની કલ્પના પણ હતી નહીં, એણે પણ ખુશ થઈ 20 રુપીયા 1 ભિખારીના હાથમાં મૂકી દીધાં !
સવાર-સવાર માં 20 રુપીયા મળશે એવી કલ્પના તો એ ભિખારી ને ય ક્યાંથી હોય !?...
એ ખુશ-ખુશાલ થઈ, કાલ ની ભૂખી ને ભૂખી સુઈ ગયેલી પોતાની માં ને મળવા દોડયો....
રસ્તામાં ભરપૂર અવર જવર વાળા રોડ પર નાનકડા ગલુડિયા ને, -- પરવા કયૉ વિના દોડી ને -- ગલુડિયા ને ઉપાડી લીધું અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો !
આ દ્રશ્ય મોંધીદાટ કાર માં બેઠેલા એક અતિ શ્રીમંતે જોયું અને થયું જેની સાથે કોઈ સંબંધ નથી એવા ગલુડિયા ને પણ પ્રેમ કરનાર આ ભિખારી પણ કયાં ઓછો ધનવાન છે !?*
અને મારી પાછળ દોડધામ કરનારા મારી કંપની ના મજુરો કે ગાડીનો ડ્રાઈવર, મારો પરિવાર - એ બધા ની ઉપેક્ષા કરનારો હું - શ્રીમંત કયાંથી કહેવાઉં !?!? એ શ્રીમંતે ખુશ થઇને ગાડીના ડ્રાઈવરને અને કંપની ના બધા માણસો ને 1000 - 1000 રુપીયા બક્ષિસ સ્વરુપે આપી દીધા...!
શેઠના ખુશ - ખુશાલ સ્નેહ-ભીના ચહેરે મળેલા 1000 રુપીયા લઈ ડ્રાઈવર તો પોતાના પરિવાર ને લઇ BEACH પર ફરવા ગયો !
આજે આ ડ્રાઈવર ધણો ખુશ હતો જેવો એ ગાડીમાં થી ઉતર્યો ત્યાં એક યુવાન ઊભો હતો !!! બન્ને ની આંખો એક ક્ષણ માટે મળી અને પેલો યુવાન દરિયા થી વિરુધ્ધ પરત ચાલવા લાગ્યો ડ્રાઈવરે પુછયું : 'કોણ છો તમે ? અચાનક પાછા કેમ વળ્યા?
આ અજાણ યુવકે ઉત્તર આપ્યો કે, જુઓ ભાઈ હું જીંદગી થી હતાશ થયેલો વ્યક્તિ છું તેમજ આપધાત કરવા આવેલો પણ....!! ( પણુ શું? ) મેં એક સંકલ્પ કરેલો કે મને કોઈ માણસ ના મુખ પર સ્માઇલ દેખાય તો આપધાત ન કરવો ! તમારી ખુશીએ મારી જીંદગી ) બચાવી છે, THANK YOU
આપણા ચહેરા પરનું એક સ્માઇલ અનેક ના જીવન મા અપરંપાર = કેટલી ખુશી સજીઁ શકે છે કે જેની કલ્પના પણ નહીં કરી શકીએ !! કયાં છીએ આપણે !?
જે આપણા હાથ માં જ નથી એવા ભવિષ્ય ની ખોટી કલ્પના ઓ કરી જીવન માં થી ખુશી ને ખોઈ બેઠા છીએ ; એટલે જ દરેક ક્ષણ ખુશ રહેતાં શીખીએ!
Let's All Keep Smiling as it has no cost

No comments:
Post a Comment