Jul 15, 2019

places must visit in clutch- કચ્છ ના જોવાલાયક સ્થળો



૧.  માતાનો મઢ
તીર્થસ્થાન, આશાપુરા માતાજીનું મંદિર

૨. *કોટેશ્વર* તીર્થસ્થાન, રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર

3. *નારાયણ સરોવર*
તીર્થસ્થાન, પૌરાણીક મહત્વ ધરાવતું સરોવર

૪. *હાજીપીર*
ધાર્મિક્સ્થળ, હાજીપીરની દરગાહ

૫. *જેસલ-તોરલ સમાધિ*
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ

૬. *છતરડી*
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)

૭. *લાખા ફૂલાણીની છતરડી*
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી

૮. *સૂર્ય મંદિર*
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય

૯. *પુંઅરો ગઢ*
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ

૧૦. *લખપત નો કિલ્લો*
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ

૧૧. *કંથકોટનો કિલ્લો*
શિલ્પ સ્થાપત્ય

૧૨. *તેરાનો કિલ્લો*
શિલ્પ સ્થાપત્ય

૧૩. *વ્રજવાણી ધામ*
આહીરો નું ઐતિહાસિક સ્થળ

૧૪. *ધોરાવીરા*
હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ

૧૫. *કંથકોટ*
પુરાતત્વ

૧૬. *મોગલ ધામ*
તીર્થસ્થાન
કબરાઉ ભચાઉ કચ્છ

૧૭. *આયના મહેલ*
સંગ્રહાલય, રાજમહેલ-ભુજ

૧૮. *પ્રાગ મહેલ*
રાજમહેલ-ભુજ

૧૯. *વિજય વિલાસ પૅલેસ*
રાજમહેલ-માંડવી

૨૦. *વાંઢાય*
તીર્થધામ

૨૧. *ધ્રંગ*
તીર્થધામ, મેકરણદાદાનું મંદિર

૨૨. *રવેચીમાનું મંદિર*
રવ તીર્થધામ

૨૩. *પીંગલેશ્વર મહાદેવ*
પર્યટન સ્થળ, દરિયાકાંઠો

૨૪. *જખ બોતેરા*
(મોટા યક્ષ)ધાર્મિક સ્થળ

૨૫. *જખ બોંતેરા* (નાના યક્ષ)ધાર્મિક સ્થળ

૨૬. *પુંઅરેશ્વર મહાદેવ*
પર્યટન, ધાર્મિક સ્થળ

૨૭. *બિલેશ્વર મહાદેવ*
પર્યટન, ધાર્મિક સ્થળ

૨૮. *ધોંસા*
પર્યટન, ધાર્મિક સ્થળ

૨૯. *કાળો ડુંગર* ધાર્મિક સ્થળ, ઐતિહાસિક ડુંગર ભુજ

૩૦. *ધીણોધર*
ધાર્મિક સ્થળ, ડુંગર, પ્રાકૃતિક સૌંદર્ય

૩૧  *ઝારાનો ડુંગર*
ઐતિહાસિક ડુંગર

૩૨. *મોટું રણ* સફેદ રણનું સૌદર્ય, સુરખાબ નગર

૩૩  *નાનું રણ*
રણનું સૌદર્ય, ઘુડખર, વન્ય જીવન

૩૪. *ભદ્વેસર*
 જૈનોનું તિર્થધામ, ભામાશાનું જન્મ સ્થળ

૩૫. *બૌતેર જિનાલય*-કોડાય જૈનોનું તિર્થધામ

૩૬. *કંડલા મહા બંદર* (પ્રવેશ માટે પૂર્વ મંજૂરી આવશ્યક)

૩૭. *માંડવી બંદર* પર્યટન, નયનરમ્ય દરિયાકાંઠો, બીચ

૩૮. *જખૌમત્સ્ય બંદર*

૩૯. *મુન્દ્રા ખાનગી બંદર*

૪૦. *અંબેધામ*
ગોધરા (તા.માંડવી) તીર્થસ્થળ

૪૧ *મતિયાદેવ*
ગુડથર ધાર્મિક સ્થળ

૪૨. *ચંદરવો ડુંગર*
ધાર્મિક સ્થળ

૪૩. *સચ્ચીદાનંદ મંદિર*
અંજાર ધાર્મિક સ્થળ

૪૪. *લુણીવારા લુણંગદેવ*
ધાર્મિક સ્થળ

૪૫. *બગથડા* યાત્રાધામ ધાર્મિક સ્થળ

૪૬. *ખેતાબાપાની છતરડી*
ધાર્મિક સ્થળ

૪૭. *ભિખુ ઋષિ-લાખાણી ડુંગર*
ધાર્મિક સ્થળ

૪૮. *એકલમાતા*
રણકાંધીએ આવેલું પ્રાચીન મંદિર, સફેદ રણનું સૌદર્ય

૪૯. *નનામો ડુંગર*
ઐતિહાસિક ડુંગર

૫૦. *રોહાનો કિલ્લો*
ઐતિહાસિક કિલ્લો

૫૧. *લાખાજી છતેડી*--૫૨મોટી રુદ્રાણી જાગીરધાર્મિક સ્થળ

૫૩. *રુદ્રમાતા ડેમ*
પ્રાકૃતિક સૌદર્ય

૫૪. *છારી ઢંઢ*
પ્રાકૃતિક પક્ષી સૌદર્ય

૫૫. *રાજબાઇ માતાધામ*
ગોરાસર, ગાગોદર (રાપર)ધાર્મિક સ્થળ

૫૬. *ત્રિકમ સાહેબ મંદિર/આશ્રમ* સિંહટેકરી, કોટડા (જ)ધાર્મિક સ્થળ

૫૭. *ત્રિકમ સહેબ મંદિર/આશ્રમ*
 ચિત્રોડ ધાર્મિક સ્થળ

૫૮. *કચ્છ મ્યૂઝિયમ*
ભુજમાં આવેલું કચ્છનું પ્રસિધ્ધ સંગ્રહાલય

૫૯. *વિથૉણ ખેતાબાપા મંદિ*/ધાર્મિક, પર્યટન સ્થળ

૬૦. *નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર*
 ‍‍‍(ભુજ)ધાર્મિક સ્થળ

૬૧. *નિર્વાસીતેશ્વર મંદીર*
ધાર્મિક સ્થળ, આદિપુર

૬૨. *કચ્છ સમર્પણ આશ્રમ*
યોગ, ધ્યાન, યજ્ઞશાળા, ગૌ શાળા કેન્દ્ર, પુનડી, માંડવી ભુજ હાઇવે.

૬૩. *શિવમસ્તુ સમવસરણ*
 તીર્થજૈન ધર્મનું કચ્છનું એક માત્ર સમવસરણ તીર્થ, શિરવા, માંડવી નલિયા હાઇવે.

૬૪. *ગાંધી સમાધી*
રાજઘાટ, દિલ્હી બાદ ભારતનું બીજું મહાત્મા ગાંધી સ્મારક, આદિપુર

૬૫. *ક્રાંતિતીર્થ*
શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક, માંડવી

૬૬. *એલ.એલ.ડી.સી. મ્યુઝિયમ*
 લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર - હેન્ડીક્રાફટ મ્યુઝિયમ, અજરખપુર, ભુજ   

No comments:

Post a Comment