કાઠીયાવાડમાં સરદારજીના ખટારાના અકસ્માત થયો.
સરકદારનો મગજ ગયો,
સરદાર ખટારામાંથી લાકડી લઈને નીચે ઉતર્યા.
‘ક્યા સાલા બીચ મે ગાડી ખડી કર દેતા હૈ’
સરદારને બબડતા સાંભળીને કાઠયાવાડી પણ લાકડી લઈને ખટારામાંથી નીચે ઉતર્યો અને બોલ્યો...
‘દેખો સરદારજી હમારા વાત હાંભળના હૈ કે નય હાંભળના હૈ,
આમા હમારા તુમ્હારા કોઈ વાંક નહીં હૈ,
હમકો ઈક કુતરા આડા ઉતરા તો હમકો બ્રેક મારના પડા,
હમકો બ્રેક મારના પડા તો તુમકો ઠાઠે મે ગરના પડા,
આમા હમારા તુમારા વાક નહીં હૈ,
બાકી કજીયા કા મુહ કાળા,
તુમકો ભી લોઈ નીકળે ગા ઓર હમકો ભી લોઈ નીકળેગા
પછી કેહતા હૈ કે કાઠીયાવાડી બાજતા હૈ’
સરદારઃ ક્યા બકતા હૈ સાલા (આટલું કહીને સરદાર પાછો ખટારામાં બેસી ગયો)

No comments:
Post a Comment