1
તપેલી ઠંડી હોય,
તોય તપેલી કેમ કહેવાય...?
2
ગોળનાં ગાંગડા ગમ્મે એવા શેપમાં હોય..
ઇ ગોળ જ કેમ કેવાય..?
3
મીઠું ગમે એટલું ખારું હોય
એને મીઠું જ કેમ કહેવાય છે?
બે પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી....
4.
પ્રથમ દહીં બનાવનાર મેળવણ કયાંથી લાવ્યો હશે?
5
પ્રથમ ઘડીયાળ બનાવનારે સમય કોની ઘડિયાળમાં જોઇને મેળવ્યો હશે?
6.
એસ.ટી બસ માથી થુકે એમા ઈ-મેમો કોને આવશે...?
No comments:
Post a Comment