Jun 26, 2018

Thoughts : Feelings-લાગણી

હૃદય તો બધાં ને સરખાં જ હોય છે,
લાગણી ની કારીગરી દરેકની અલગ હોય છે.

*

કોઈને ખોટાં સમજતા પહેલાં,  એકવાર
એની પરીસ્થીતી સમજવાની કોશિશ જરૂર કરજો.

*

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !!