Jun 15, 2018

Radio Garden- online radio

આ લિંક ક્લિક કરવાથી દુનિયાનો ગોળો ખૂલશે.
તેમાં આખી દુનિયામાં જેટલા રેડિયો સ્ટેશન હશે તે લીલા ટપકાના સ્વરૂપે દેખાશે.
ગમે તે ટપકા પર ક્લિક કરશો એટલે જેતે વિસ્તારના રેડિયો કાર્યક્રમ એકદમ ચોખ્ખા સંભળાશે. મસ્ત છે, ટ્રાય ઇટ. http://radio.garden/live