Meaningful massage for all parents....
સાચી ભેંટ
એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં .
પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા,
ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય.
" મમ્મી , ગીત ગાને ."
એ જેવી પપ્પાને આવતાં
જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર ચઢી જાય .
" પપ્પા , ચાલો જલદી ઘોડો બનો - આજે તમે સહેલ નથી કરાવી ! "
પપ્પા દીકરીનો આદેશ માથે ચઢાવે અને શરુ થાય બાપ- દીકરીનો મસ્તીનો દોર .
એક દીવસ રાત્રે પત્નીએ દીકરીને સુવડાવ્યા પછી , પતિને કહ્યું ,ટતમે ક્યારેક દીકરી માટે ચોકલેટ કે રમકડાં લઇ આવો તો તેમને કેટલું ગમશે !
" સાવ ખાલી આવવું એ પત્નીને ન હોતું ગમતું .
ચિડાયા વિના પતિએ જવાબ આપ્યો , "
જ્યારે હું તેમને માટે ચોકલેટ કે રમકડાં લાવીશ ત્યાર પછી મારી દીકરી - મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાંની રાહ જોતી થઈ જશે પછી ક્યારેક કશું નહીં લવાય ત્યારે તેનાં ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એનાં કરતાં દુ:ખ જોવા મળશે ."
પતિની આ અંતરનાં ઊંડાણની વાતે પત્નીની આંખ ઉઘાડી નાખી .
આખા સમાજને આજે આવા સમજદાર માબાપની જરૂર છે..