Jai shree Krushna
May 2, 2018
Story: Satisfaction
એક વાર એક ઝુંપડામાં
ફૂલ ઠંડી માં રાત્રે
બે નાના છોકરા
છાપા (ન્યુઝપેપર ) ઓઢીને સુતા હતા.
એમની પાસે ઓઢવાનો ધાબળો નહ્તો.
એટલામાં એક છોકરાએ
બીજા છોકરાને કહ્યું :
"જેમની પાસે ઓઢવા માટે છાપા નહિ હોય
તેમનું શું થતું હશે...?
Newer Post
Older Post
Home