Jai shree Krushna
May 1, 2018
એવો એક વડલો
છાંયાં માં જેની હું રમ્યો,
એવો એક વડલો,
શિતળતા આજ લગી
મનમાં એ મ્હાલતી !
Newer Post
Older Post
Home