Apr 25, 2018

Science invention and inventor વૈજ્ઞાનિક શોધ અને શોધકો

વૈજ્ઞાનિક શોધ અને શોધકો :-

1)ડાઈનેમાઈટ : આલ્ફ્રેડ નોબેલ

2)ડીઝલ એન્જિન: રૂડોલ્ફ

3)તરતા પદાર્થનો નિયમ   =આર્કિમિડિઝ

4)ન્યૂટ્રોન =જેમ્સ ચેડવિક

5)પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે =કોપર નિકસ

6)ડાઈનેમો =માઈકલ ફેરડ

7)ટેલિવિઝન =જ્હોન લોગી બાયડ

8)ટેલિગ્રાફ = સેમ્યુઅલ મોર્સ

9)ટેલિફોન =એલેકઝાંડર ગ્રેહામ બેલ

10)ટ્રેક્ટર = જોન ફોલિક

11)જેટ એન્જિન =ફ્રેન્ક વ્હાઈટલ

12)એકસ રે મશીન =વિલિયમ રોન્ટજન

13) ચલચિત્ર = થોમસ આલ્વા એડિસન

14)ગેલ્વેનોમીટર = એન્દ્રીમેર એમ્પિયર

15)ગુરુત્વાકર્ષણ =આઈઝેક ન્યૂટન

16)અભય દીવો = હંફ્રીડેવી

17)અલ્ટ્રાવાયોલેટ કિરણો = ફ્રિન્સેન

18)આલ્ફા અને બિટા કિરણો = રૂથરફોર્ડ

19)ઓક્સિજન =જે. બી. પ્રિસ્ટલે

20)હાઈડ્રોજન =હેન્રી કેવનડિશે

21)બી. સી. જી. ની રસી = કાલમેટ ગ્યુરિન

22)બેક્ટેરિયા = વાન લ્યુ વેન હોક

23)બેટરી = એલેકઝાંડર વોલ્ટ

24)યુરેનિયમ = માર્ટિન કલાપ્રોધ

25)શીતળા ની રસી = એડવર્ડ જેનર

26)રેડિયમ ના = મેડમ ક્યૂરી

27)રેલ્વે એન્જિન : જ્યોર્જે સ્ટિફન્સ

28)લેઝર કિરણો = ટી. એમ. માઈમન

29)હડકવા અંગેની રસી =લૂઈ પાશ્ર્ચર

30)સ્ટેથોસ્કોપ = રેની લેનીક

31)સિમેન્ટ ના =જોસેફ એસપીડીન

32)શરીર મા લોહીનું ભ્રમણ = વિલિયમ હોર્વે

33)હાઈડ્રોજન બોમ્બ ના પિતા = એડવર્ડ ટેલર

34)  કેમેરાના = જેમ્સ ડ્રેવર

35)ઉત્ક્રાંતિ વાદનો સિદ્ધાંત =ચાર્લ્સ ડાર્વિન

36)જનીન વિદ્યાના પિતા =જ્યોર્જ મેન્ડલ

37)મધમાખી વિજ્ઞાન પિતા = હુબેર

38)લીલ વિજ્ઞાન ના પિતા = પ્રોફેસર આયંગર

39)રેડિયો એક્ટવિટી = બેકવેરલ

40)બીગ બેગ થીયરી નો સિધ્ધાંત = જ્યોર્જગેમા