મત્સ્યવેધની આગલી રાતે કૃષ્ણ અર્જુનને સમજાવે છે.
કૃષ્ણ:
ત્રાજવા પર સંભાળીને ચઢજે,
પગ બરાબર સંતુલીત રાખજે,
ધ્યાન માછલીની આંખ પર જ કેન્દ્રિત રાખજે,
અર્જુન અધિરાઈથી પૂછે છે: બધું મારે જ કરવાનું?
તો તમે શું કરશો?
કૃષ્ણ : જે તારાથી ન થાય એ હું કરીશ.
અર્જુન: એવું શું છે જે મારાથી નહીં થાય?
કૃષ્ણ: હું પાણીને સ્થિર રાખીશ.
સારાંશ:
આપણે આપણુ કર્મ કરવાનું ભગવાન શું કરશે તે સમજવું આપણા ગજા બહારની વાત છે .