Dec 12, 2016

Positive thoughts- મારી કલમ


સકારાત્મક કે હકારાત્મક વિચાર એ આપણા જીવન નો જ એક ભાગ છે, તેનાથી ક્યારેય આપણે પીછો છોડાવી શકતા નથી. આપણે જ્યારે કોઈ વિચાર કરતા હોય ત્યારે તે નકારાત્મક કે સકારાત્મક બને તેનો આધાર આપણી રોજ બરોજ ના કાર્ય નો પડઘો જ હોય છે, જો આપણે કાર્ય ને સરસ રીતે જોવાની આદત રાખીએ તો આપણો દિવસ સારો જ જવાનો.
કોઈ પણ કામ થી દિવસ ની શરૂઆત કરીએ પણ તે કાર્ય ને જોવાનો અભિગમ જો હકારાત્મક રાખીએ ...
કોઈપણ સામાન્ય બાબત પણ આપણી હકારાત્મક કે નકારાત્મક અભિગમ ના પડઘા રૂપે જ આપણા વિચાર માં આવે છે, પ્રસ્તુત થાય છે. અભિગમ સામાન્ય કાર્ય મા પણ ઈનપુટ આપતો રહે છે. તે અસર આપણા મગજ સુધી પહોચાડે છે.

Read More