Oct 31, 2016

નવા વર્ષ ના અભિનંદન, Happy New Year !

આજ થી આરંભાતો
અરુણોદય
આપને અને આપના આપ્તજનો ને
અસીમ આનંદ,
અખુટ આરોગ્ય
અર્પે એવી
અલખ ના અધિપતી ને
અભ્યર્થના !

નવા વર્ષ ના અભિનંદન !

No comments:

Post a Comment

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...