ઓ નીલ ગગનના પંખેરું
તું કાં નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…
સાથે રમતા, સાથે ફરતા,
સાથે નાવલડીમાં તરતા
એક દરિયાનું મોજું આવ્યુ
વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉં છું
તારો કોઇ સંદેશો લાવે ... મનેતારી યાદ સતાવે…
તારા વિના ઓ જીવનસાથી
જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું,
જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે
મને કોઈ નવ માર્ગ બતાવે ... મને તારી યાદ સતાવે…
મોરલા સમ વાટલડી જોઉ
ઓરે મેહુલા તારી....
વિનવું વારંવાર હું તુજને
સાંભળ વિનતી મારી
તારી પાસ છે સાધન સૌએ
તું કા નવ મને બોલાવે .... મને તારી યાદ સતાવે…
Also view :
- એ મેંરે પ્યારે વતન એ મેરે બિછડે ચમન
- ચૌદવીં કા ચાંદ હો યા આફતાબ હો
- યશોમતિ મૈયા સે બોલે નંદલાલા
- તું પ્યાર કા સાગર હૈ
- જ્યોત સે જ્યોત જગાતે ચલો
- એક પ્યાર કા નગમા હે
- ઝિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ
- અખીંયો કે ઝરોંખો સે
- આંસુ ભરી હે યે જીવન કી રાહે
- એક દિન બીત જાયેગા
- યે જીવન હે ઇસ જીવન કા
- જયોત સે જ્યોત જલાતે ચલો
- प्यार दीवाना होता है
- दिल के टुकड़े टुकड़े कर के
- Tuje suraj kahu ya chanda
- Chanda he tu mera suraj he tu
- હોઠોં સે છું લો તુમ
- પલ પલ દિલ કે પાસ
- તુમ કો દેખા તો યે ખયાલ આયા
- રુક જા રાત ઠહર જા રે ચંદા