આજે આપણે થોડી પણ શરદી ઉધરસ થાય એટલે તરત જ દવાખાને દોડી જઈએ અને ટેબ્લેટ અથવા સિરપ લઈ ૩ થી ૫ દિવસ નો કોર્ષ કરીએ છીએ.
જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા દાદી માં કે બા પાસે આજ જેવી સગવડો નહોતી.
મને યાદ છે કે જ્યારે શરદી ઉધરસ થાય એટલે તરત જ બા શું કરતાં ?
૧) ગરમ પાણી પીવડાવતા, એને ખબર હતી કે ગરમ પાણી પીવાથી ગળા માં ભીનાશ રહે છે અને ગરમી મળવા થી રાહત થાય.
૨) તુલસી અને કાળાં મરી નાખી સરસ મજાની ગરમ ગરમ ચા પીવડાવે.
૩) ગરમ ગરમ દુધમાં હળદર અને સાકર નાખી પીવડાવે, અને થોડા દિવસ સુધી સતત પીવડાવે
ભલે બા એટલા ભણેલા નથી પણ ગણેલા તો ખરા ...
અને આપણે ?
ડોક્ટર પાસે જવું જરૂરી હોય તો જવું જ જોઈએ એમાં ના નહી પણ થોડા ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય.

No comments:
Post a Comment