Jul 4, 2019

Jokes : Interview

એકવાર એક કંપનીના બોસે  જેંતી નું ઇન્ટરવ્યુ લીધુ.

બોસ:
ચાલો મને તમારી અંગ્રેજી ચેક કરવા દો. ચાલો વિરુદ્ધાર્થી શબ્દો જણાવો.

બોસ: Good
જેંતી: Bad

બોસ: Come
જેંતી: Go

બોસ: Ugly?
જેંતી: પિછલી

બોસ: પિછલી?
જેંતી: Ugly?

બોસ: Shut up!
જેંતી: Keep talking.

બોસ: Now stop all this.
જેંતી: Then carry on all that.

બોસ: ચુપ થઇ જા, ચુપ થઇ જા, ચુપ થઇ જા...
જેંતી: બોલતો જા, બોલતો જા, બોલતો જા...

બોસ: અરે યાર
જેંતી: અરે દુશ્મન

બોસ: Get out.
જેંતી: Come in.

બોસ: My god.
જેંતી: Your devil.

બોસ: Shhhhhhhhhhh...
જેંતી: Hurrrerrrreeeee...

બોસ: મારા બાપ ચુપ થઇ જા.
જેંતી: તારો બેટો બોલતો રહે.

બોસ: You are rejected!
જેંતી: I am selected!

બોસ: પ્રભું તમારા ચરણ ક્યાં છે?
જેંતી: વત્સ મારું માથું અહી છે.

બોસ: બાપ રે, આ કોણ પાગલ છે.
જેંતી: માં રે, આ કોણ બુદ્ધિમાન નથી.

બોસ: સાલા, ઉઠાવીને પટકી દઈશ.
જેંતી: જીજા, પટકીને ઉઠાવી દઈશ.

પછી બોસે જેંતી ને થપ્પડ મારી,
જેંતી એ સામે બે ઠોકી દીધી.

બોસે બીજી ચાર મારી,
જેન્તી એ બોસને મારી મારી ને કોમા માં પહોચાડી દીધો.

પછી જેંતી મનમાં બોલ્યો:
"કાલે સાહેબ હોશમાં આવે એટલે રીઝલ્ટ પૂછું, આમતો મેં બધા જવાબ સંતોષકારક જ આપ્યા છે"

No comments:

Post a Comment