સત્ય હકીકત છે કે વાર્તા, ખબર નહી પરંતુ વ્હોટ્સઅપ માં વાંચેલી આ વાત શેર કરવાનું રોકી ના શક્યો.
"
મારા મિત્ર શ્યામ નો ફોન આવ્યો..
દોસ્ત.. થોડી સમય માટે અમારે તારા ઘરે આવી શકીયે ?
મેં કીધું કોઈ ખાસ કામ ? આવો સવાલ કરવાનું કારણ સમજાતું નથી..દોસ્ત..આવ ઘરે જમવા નું સાથે રાખજે
મારા પુત્ર રાહુલ સાથે અમે આવ્યે છીયે...
હું ..વિચાર મા પડી ગયો..અચાનક આવવા નું કારણ ખબર ના પડી....
થોડી વાર પછી શ્યામ તેના પરિવાર સાથે અમારા ઘરે આવ્યો...
તેનો પુત્ર રાહુલ મારી નજીક આવ્યો...પગે લાગી હાથ મા સ્વીટ બોક્ષ મૂકી બોલ્યો.. અંકલ...આ સ્વીટ બોક્ષ ફક્ત મીઠું. મોઢું કરવા માટે છે...
મારા પ્રથમ પગાર ને હક્કદાર ભગવાન સમકક્ષ મારા માઁ બાપ છે...અને બીજા પગાર ના હક્કદાર આપ હશો...
શ્યામ સામે જોઈ હું બોલ્યો...મિત્ર આ બધું શુ છે ?
તું રાહુલ ને જ પૂછીલે. શ્યામ બોલ્યો..
અમે બધા બેઠા... રાહુલ બોલ્યો..
અંકલ ..મારે 12th સ્ટાન્ડર્ડ માં ધાર્યા કરતા ઘણા ઓછા માર્ક આવ્યા...હતા..હું ત્યારે માનસિક રીતે ભાંગી પડ્યો હતો...મારા કરતાં પપ્પા મમ્મી ના સ્વપ્નાં તૂટતાં જોઈ હું વધારે દુઃખી થતો હતો...
જે દિવસે પરિણામ આવવા નું હોય... તે દિવસે..સવાર થી ફોન મોબાઈલ ચાલુ થઈ જાય એ આપ જાણો છો...
અમે અચાનક આવેલા આવા પરિણામ થી દુઃખી હતા...ફોન ઉપાડી શુ જવાબ આપવો એ ખબર પડતી....નહતી...કોઈ વ્યક્તિઓ મા ધીરજ નહીં..ફોન ઉપર ફોન..કરે જાય
આવા સંજોગો માં ...પપ્પા એ તમે તેમના ખાસ મિત્ર હોવાથી અમારા ઘરે બોલાવ્યા હતા.. હું મારારૂમ ની બહાર આવતો નહતો....તમે સામેથી મારા રૂમ માં આવ્યા...હતા અંકલ
મારા માથે હાથ ફેરવી એટલું જ બોલ્યા.. બેટા.. જીંદગી આટલી નાની વાત માં હારી ગયો ? હજુ તો કેટલી લડાઈઓ લડવા ની બાકી છે...
કોના થી બીક તને લાગે છે..તારા પપ્પા ..મમ્મી થી...?
ના ..અંકલ...
તો આ સમાજ અને પાડોસ થી ? એ લોકો શુ કહેશે ...? એમજ ને
અરે બેટા જયારે તારા માઁ બાપે આટલો ખર્ચ કરી તને ભણાવ્યો છતા તેઓ એક શબ્દ બોલતા નથી..તો આ મફતિયાં સમાજ સામે શુ કામ જોઈ તું ગભરાય છે ?....
એ લોકોનું શું કોન્ટ્રીબ્યુશન છે તારી કેરિયર પાછળ...?
ત્યાં ફરીથી મોબાઈલ ની રિંગ વાગી..રાહુલે મારી સામે જોયું..મેં કીધું.. ઉઠાવ બેટા ફોન...જવાબ તારે જ આપવા નો છે....
સમાજ ને તડ માંથી જોવાની આદત પડી ગઈ છે..
બેટા બારણાં જ ખોલી નાખ તડ માંથી જોનાર વ્યક્તી એકે ઉભો નહીં રહે...
તમે બોલ્યા હતા..
Do not be afraid of mistake , providing you
Do not make the same one Twice
ઘણી વખત. ..દવા કરતા દુવા કામ આવે છે,
રૂપિયા કરતા આશ્વાસન કામ આવે છે..
તમારા આ શબ્દોએ મેં યાદ રાખ્યા છે..
As soon as the fear approaches near,
Attack and destroy it
તમે મારા ખભે હાથ હાથ મૂકી બોલ્યા હતા ..જીંદગી માં હિંમત હારેલાઓ નું સ્થાન હંમેશા છેલ્લી હરોળ માજ હોય છે...તું તો લાંબી રેસનો ઘોડો છે...બેટા
ચાલ ઉભો થા ...નિરાશા ને ખંખેર ..સફળતા તારી દરવાજા ખોલી ને રાહ જોવે..છે..
રાહુલ ઉભો થઇ ફરી પગે લાગ્યો..અંકલ કલેકટર તરીકે મારી નિમણુંક થઈ ગઈ છે...
હું રાહુલ ને ભેટી પડ્યો...બેટા અભિનંદન...
યસ....બેટા.. જીના ઉસી કા નામે .હૈ...
તારા બાપ ને પણ ખબર છે..હું 12 ધોરણ મા ફેલ થયો હતો..અને આજે ક્યાં છું..
આવા સંજોગો મા વણ માંગી સલાહો ન ધોધ..વચ્ચે કોઈ આત્મીયતા વાળું ન મળે ..
સવાલ જવાબ તો એવા કરે જાણે ભણવા નો ખર્ચ તેમને ઉઠાવ્યો હોય....
ધન્ય છે મારા બાપ ને એક શબ્દ એ વખતે બોલ્યા નહતા .માત્ર પપ્પા એટલું બોલ્યા...હતા..બેટા તું ઉભો થા
તારા બાપ નો ખભો હજી મજબૂત છે....એક પગથિયું ચુક્યો છે....આપણે હજુ ટોપ ઉપર પોહચવા નું છે..અને ત્યાં સુધી હું તારી સાથે છું...
જીત ઓર હાર મિશન કે પહેલે ..અપને સોચ્ પર આધાર રખતી હૈ..માન લો તો "હાર" હોગી..ઔર થામ લો યો જીત હોગી.....
મિત્ર શ્યામ અને ભાભી તમને પણ ખૂબ..ખૂબ અભિનંદન.. માઁબાપ ની કસોટી બાળકો ની નિષ્ફળતા વખતે જ થાય છે..તમારી ધીરજ અને પ્રેમ ને કારણે રાહુલ આજે અકલ્પીય જગ્યા મેળવી રહ્યો છે..
પાર્થિવ

No comments:
Post a Comment