Oct 24, 2018

Manushya Gaurav Din- "મનુષ્યગૌરવ દિન"

આત્મગૌરવ + પરસન્માન  = મનુષ્યગૌરવ દિન
જગત મા કોઇ મનુષ્ય હલકો નથી.
જે ઈશ્વર મારી અંદર બેઠો છે તે ઈશ્વર બીજા ની અંદર પણ બેઠોછે.
આ વિચાર પુ.દાદાજી યે સમજાવ્યો છે.
૧૯ ઑકટોમ્બર એટલે પુજ્ય "દાદાજી"(પાંડુરંગ વૈજનાથ  આઠવલે) નો જન્મદિવસ.
"દાદાજી" ના જન્મદિવસને સ્વાધ્યાય પરિવાર મનુષ્યગોરવ દિન તરીકે ઉજવે છે

આ દિવસે
ઘરે રંગોળી કરી દિવડા પ્રગટવાય,
પ્રભાતફેરી, ભક્તિફેરી નું આયોજન થાય,
એક નિર્ધારીત સ્થાન પર ભેગા મળી ભક્તિ અને ભાવ પ્રેમ નો સંદેશ આપે છે.

19 થી 25 તારીખ એક અઠવાડીયા સ્વાધ્યાય પરિવાર ના
ભાઈ-બહેનો ભક્તિફેરી કરી ઘરે ઘરે ગીતા સંદેશ, દાદાજી નો સંદેશ ભક્તિ, પ્રેમ નો સંદેશ ફેલાવે છે.

આ રી


આપને અને આપના પરિવારને મનુષ્યગોરવ દિનની હાર્દિક શુભેચ્છા
            "જય યોગેશ્વર"