May 9, 2018

Thoughts


"કર્મ" અેક એવી હોટલ છે,
જ્યાં આપણે ઓર્ડર નથી આપવો પડતો.
આપણને એજ પીરસવામાંઆવે છે.
જે "આપણે રાંધ્યું" હોય છે.
*
શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ,
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે !