Jai shree Krushna
Aug 11, 2016
નિજ મસ્તિ નો આધાર છે મુજને
નિજ મસ્તિ નો આધાર છે મુજને ..
વિશ્વ સઘળું છોને મુજ સામે ધપે ..
અંતર ના દ્વારે હરિ સમ સાથી મુજ ..
જગદ્દ્દુરાચાર અંતર છોને વલોવે મુજ ...
મનખો અલખ ના લખ રંગે રંગાયો મુજ ..
અબ તો નૈન માં ફકત જોઉં રંગ હરિ સમ ...
***
Read More
Newer Post
Older Post
Home