Mar 10, 2017

ખુલ્લી કિતાબ છું - રજનીકાંત કોટેચા

ખુલ્લી કિતાબ છું,
તું વાંચ તો જરા મને ...
આમ અમસ્તા તો ગણાય ના,
દાખલા જીંદગી ના ...

તને ખબર છે,
ફિતરત ખોટું કરવાની રાખતો નથી ...
જાણવા છતા,
ખોટો કરી આમ કાં ડામ દે મને ?

Read More