May 11, 2016

અંધ વિશ્વાસ અને હકીકત


5.
ગ્રહણ માં બહાર નહી નીકળવુ :
અંધ વિશ્વાસ: રાહુ નો પ્રભાવ.
હકીકત : ગ્રહણ સમયે સુરજ  તરફ નરી આંખે જોવા થી આંખો ને નુકશાન થાય છે. આંખના રેટીના પર અસર થાય છે. તેથી બહાર નીકળવુ હિતાવહ નથી.
4.
સ્મશાનથી પાછા ફરીને સ્નાન કરવુ :
અંધ વિશ્વાસ: તન શુધ્ધિ માટે.
હકીકત : ડેડ બોડી નું દહન કરતા નીકળતા બેક્ટેરીયા આપણને નુકશાન ન કરે તે માટે.

3.
નદી કે તળાવમાં સિક્કા નાખવા.
અંધ વિશ્વાસ : ભાગ્ય ઉજ્જવળ બને છે.
હકીકત : પહેલાના સમયમાં સિક્કા તાંબા માં થી બનતા. તાંબુ સ્વાસ્થ્ય માટે લાભ દાયક છે ઉપરાંત, તાંબાથી પાણી માં ના બેક્ટેરીયા નો નાશ થાય છે.
2.
સારા કામે જતા વખતે દહીં ખાવું :
અંધ વિશ્વાસ: કામ સરસ રીતે પુરા થાય, ભાગ્ય સાથ આપે છે.
હકીકત : દહીં અને ખાંડ મિલાવીને ખાવાથી શરીર માં ગ્લુકોઝ નુ પ્રમાણ વધે છે, જેનાથી મગજ ઠંડુ રહે છે.  શક્તિ મળે છે.
1.
મરચું લટકાવવું :
અંધ વિશ્વાસ:ખરાબ નજર ન લાગે
હકીકત : લીંબૂ ની અંદર રહેલા નાઇટ્રીક એસિડ ના કારણ થી ઘરમાં કીટાણુ આવતા નથી. જેથી સ્વાસ્થ્ય સારૂ રહે છે.



No comments:

Post a Comment