Jyan jyan nazar mhari thare yaadi bhari tya aapni,
Aansu mahi e aankh thi yaadi zare chhe aapni,
Masuko na gaal ni lali mahi lali ane
Jya jya chaman jya jya gulo, tya tya nishani aapni,
Jou ahi tya aavti dariyav ni mithi lahar,
Teni upar chali rahi nazuk savaari aapni,
Tara upar tara tana zumi rahya je zumkha,
Te yaad aape ankh ne gebi kacheri aapni.
Aa dam-b-dam boli rahi zini sitari aapni,
Akash thi varshavata chho khanjaro dushman badha,
Yaadi bani ne dhaal khechai rahi chhe aapni,
Dekhi burai na daru hun, shi fikar chhe paap ni,
Dhova burai ne badhe Ganga vahe chhe aapni,
દેખીબૂરાઇ ના ડરું હું,શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં નાકોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાંત્યાં ચડે પેલી શરાબીઆપની!
જ્યાંજ્યાં મિલાવે હાથ યારોત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમતખડી ત્યાં આપની!
પ્યારુંતજીને પ્યાર કોઇ આદરેછેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાંરડાવે છે જુદાઇ આપની!
રોઉંન કાં એ રાહમાંબાકી રહીને એકલો?
આશકોના રાહની જેરાહદારી આપની!જૂનુંનવું જાણું અને રોઉંહસું તે તે બધું;
જૂની નવી નાકાંઇ તાજી એક યાદીઆપની!
ભૂલીજવાતી છો બધી લાખોકિતાબો સામટી;
જોયું ન જોયુંછો બને જો એકયાદી આપની!
કિસ્મતકરાવે ભૂલ તે ભૂલોકરી નાખું બધી;
છે આખરે તોએકલી ને એ જયાદી આપની!
No comments:
Post a Comment