Aug 17, 2016

Mare todle betho re mor kya bole-મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે



મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે,
ક્યાં બોલે રે મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે,

મારાં
 હૈડાં હારોહાર મારાં દલડે લેરાલેર જાય
,
જનાવર જીવતાં ઝાલ્યાં રે મોર ક્યાં બોલે

મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે.
મારે કમખે બેઠો રે મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર જનાવર જીવતાં ઝાલ્યાં રે મોર ક્યાં બોલે...

મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રેમોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેરજનાવર જીવતાં ઝાલ્યાં રે મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે

Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...