May 25, 2016

Hu Jivan Jivavava Aavyo chhu - Rajnikant Kotecha -રજનીકાંત કોટેચા

જીવન કેરા આ ખેત માં
ખુશી ની ખેતી કરવા આવ્યો છું...
હું જીવન જીવવા આવ્યો છું...

માં ની ગોદ માં કેવો હું ખેલતો..
વહેવારો ના વમળ ને પાછો હું ઠેલતો
ખિલખિલાટ એ હાસ્ય નો સાગર લઈ ને આવ્યો છું...
હું જીવન જીવવા આવ્યો છું...

નાની શી આંખો માં સપનાં હજાર લઈ..
મસ્તી નો માહોલ ને મિત્રો નાં મેળાવડા...
ગિલ્લી ને દંડાથી એમ દુઃખો ની ગિલ્લીને
ખુશીઓ ના દંડાથી ફટકારવા ને આવ્યો છું.....
હું જીવન જીવવા આવ્યો છું...


સપના શીં પતંગ ને મહેનત નો.દોર લઈ...
ભક્તિ કેરો કાનો ને કર્મ કેરો પાનો દઈ
જીવન આકાશ માં ઊડવા ને આવ્યો છું

જીવન કેરા આ ખેત માં
ખુશી ની ખેતી કરવા આવ્યો છું...
"રાજ" જીવન જીવવા આવ્યો છે ...

Read More


Ma Mogal madi, મોગલ માડી

માં તું ચૌદ ભુવન મા રેહતી,  ઉંઢળ માં આભ લેતી, છોરું ને ખમ્મા કહેતી મારી, મોગલ માડી. લળી લળી પાય લાગું, એ દયાળી દયા માંગુ મારી, મોગલ માડી.   ...